Get Soon (Get well Soon ) (Gujarati Edition)


Get  Soon (Get well Soon ) (Gujarati Edition)
આ પુસ્તકમાં લેખિકાએ માણસ તરીકે આપણે સહુએ આપણા મનને સમજવું જરૂરી છે એટલું જ નહીં, બીજાના મનને સમજવું પણ અનિર્વાય છે. મન અને બુદ્ધિ બંને જુદાં છે. માણસ વિચારે છે બુદ્ધિથી, પરંતુ વર્તે છે એની લાગણીઓ અને મનની દોરવણી પ્રમાણે... એક્શનથી અને રિએકશનની વચ્ચે જીવતો માણસ સામાન્ય રીતે એક્શનથી જીવતા માંગે છે, પરંતુ રીએક્શનથી જીવતો જોવા મળે છે. એક અગત્યની વાત એ છે કે આપણે સહુ શાંતિ માટે પ્રયત્નશીલ હોઈએ છીએ. સંબંધો સુધારવા માંગીએ છીએ. ઉશ્કેરાટ અનુભવવા માગતા નથી... તેમ છતાં અંતે એવી પરિસ્થિતિમાં મૂકાઈ જઈએ છીએ જ્યાં ધૃણા, તિરસ્કાર, ક્રોધ અને અંતે પસ્તાવો આપણા ભાગે આવે છે. આ પુસ્તક તમને તમારી સાચી સમસ્યાની ઓળખાણ કરાવશે. તમારા મન પર થતી પીડાદાયક અસરને ઘટાડીને સમસ્યાને સરળ બનાવવામાં મદદ કરશે.

Details Get Soon (Get well Soon ) (Gujarati Edition)

Title Get Soon (Get well Soon ) (Gujarati Edition)
Author- (Kajal Oza-Vaidya)
Release Date1st Jan 2013
PublisherR R Sheth
ISBN-109351220702
EAN9789351220701
FormatPaperback
LanguageGujarati
Pages153 pages
Rating

Write a review

Your email address will not be published. Required fields are marked *

Name *
Your Rating